નાના મોટા કોઈ પણ ધંધાર્થીઓ અને માલિકો માટે...
નાના મોટા કોઈ પણ ધંધાર્થીઓ અને માલિકો માટે...

"હવે તમારા ધંધાનો બધોજ હિસાબ રાખો તમારા જ મોબાઈલ અને કમ્પ્યુટરમાં"
જેમાં તમારા બધા જ હિસાબ જેવા કે વેચાણ, ખરીદી, પેમેન્ટ, ખર્ચ, આવક, રિપોર્ટ બધી જ વસ્તુ સરળતાથી રહે. જેથી કોઈ ડેટા ખોવાય નહિ, સમય પણ બચે અને એ પણ બિલ બુક ના ભાવ માં...

500+ કસ્ટમર બિલ સાથી સોફ્ટવેરથી તેનો હિસાબ સાચવે છે...
સોફ્ટવેર વગર પણ હિસાબ તો સચવાય જ છે, તો પણ તમારે સોફ્ટવેર શા માટે લેવું જોઈએ?
હિસાબ મેળવવા માટે બિલ બુક માં બિલ શોધવામાં સમય ના બગડે.
ક્યારેય ગણતરીમાં ભૂલ ના આવે અને હિસાબ સચોટ રહે.
મહિનાના અંતે હિસાબ માત્ર 2 થી 3 ક્લિકમાં જ મળી જાય.
પેમેન્ટ ટ્રેકિંગ સરળ બને તથા, ક્યાં વેપારી/કસ્ટમર નું કેટલું પેમેન્ટ બાકી અને કેટલું મળી ગયું તે તમારા મોબાઈલમાં જ મળી જાય.
ક્યારેય કોઈ રેકોર્ડ ખોવાઈ નહીં.
ગમે ત્યારે ગમે ત્યાંથી બધા રેકોર્ડ તમારા મોબાઈલમાં જ મળે.
મહિનાના અંતે CA ને whatsapp માં જ રિપોર્ટ મોકલી શકાય.
નાના મોટા બધા જ ખર્ચ નો હિસાબ રહે.
ખરીદી અને વેચાણના કોઈ પણ રિપોર્ટ 2-3 ક્લિકમાં જ મળી જાય.
🚀 બિલ સાથી સોફ્ટવેરના ઉપયોગી ફીચર્સ...
બિલ સાથી સોફ્ટવેરમાં તમારા ધંધાને હિસાબ રાખવા માટે જરૂરી બધા જ ફીચર્સ આપેલા છે, જેમ કે...
બિલિંગ અને ઇન્વોઇસ બનાવો માત્ર 1 મિનિટમાં
સ્ટોક અને ઇન્વેન્ટરી ઓટો અપડેટ
પેમેન્ટ રીમાઇન્ડર અને કલેકશન ટ્રેકિંગ
ખર્ચ ટ્રેકિંગ + P&L રિપોર્ટ
ડિલિવરી ચલણ તથા ડિલિવરી ચલણ માંથી બિલ બનાવવા
GST તથા Without GST બિલ નો હિસાબ રાખવો
E-Way Bill (Coming Soon...)
તથા વેચાણ, ખર્ચ, ખરીદી, પેમેન્ટ ને લગતા તમામ હિસાબ માટે ઉપયોગી
🚀 Before → After Comparison
Before Bill Saathi
બધો જ હિસાબ Excel મેં કે બિલ બુક માં
મેન્યુઅલ એન્ટ્રી
સ્ટોકની ગણતરીમાં ભૂલો
પ્રોફિટ અને લોસ ની કોઈ ક્લીયારીટી નહિ
છૂટક ખર્ચ નો કોઈ હિસાબ નહિ
પેમેન્ટ લેટ થાય અને કોઈ હિસાબ નહિ
After Bill Saathi
માત્ર 1-2 મિનિટ માં જ કોઈ ભૂલ વગર બિલ બની જાય
ઓટો સ્ટોક ઉપડૅટ
પેમેન્ટ Due પર રીમાઇન્ડર મળતા રહે
એકદમ ક્લીયર પ્રોફિટ & લોસ
નાનામાં નાના ખર્ચ નો હિસાબ રહે
કોઈ પણ રિપોર્ટ ગમે ત્યારે મળી જાય
500+ ધંધાર્થીઓએ બિલ સાથી માં હિસાબ રાખવાનું ચાલુ કરી દીધું છે.
તો હવે તમે પણ તમારો બધોજ હિસાબ ડિજિટલી મેનેજ કરો બિલ સાથી સોફ્ટવેર સાથે...